ગોળ શરીરમાંથી ઝેરી તત્વો (Toxins) બહાર કાઢે છે અને પાચન સુધારે છે.

Published by: gujarati.abplive.com

કબજિયાત: રાત્રે ગોળ ખાવાથી પેટ સાફ આવે છે અને કબજિયાત થતી નથી.

Published by: gujarati.abplive.com

ગોળમાં રહેલા વિટામિન્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

ગોળ 'મેલાટોનિન' વધારે છે, જેનાથી રાત્રે ગાઢ અને સારી ઊંઘ આવે છે.

Published by: gujarati.abplive.com

ગોળની ગરમ તાસીર શરદીમાં ગળાને રાહત આપે છે અને શરીર ગરમ રાખે છે.

Published by: gujarati.abplive.com

આયર્નથી ભરપૂર ગોળ હિમોગ્લોબિન વધારે છે અને એનિમિયા મટાડે છે.

Published by: gujarati.abplive.com

ગોળ મેટાબોલિઝમ ઝડપી બનાવે છે અને પેટની ચરબી ઓગાળવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

કેલ્શિયમ અને ફોસ્ફરસ સાંધાના દુખાવામાં રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે ગરમ દૂધ સાથે ગોળનો નાનો ટુકડો ખાવો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

આ એક કુદરતી ડિટોક્સ છે જે શરીરને નિરોગી રાખે છે.

Published by: gujarati.abplive.com