કીવીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કીવીમાં વિટામિન C હોય છે જે શરીરને બીમારીઓથી બચાવે છે કીવી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે કીવીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે કીવીના સેવનથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે વજન ઘટાડવામાં પણ કીવી અસરકારક છે રોજ કીવીના સેવનથી શરીરને ફાઈબર મળે છે કીવી પેટ માટે ખૂબ જ અસરકારક છે કીવી ખાવાથી પાચનની તમામ સમસ્યાઓ દૂર થાય છે દરરોજ તમે કીવીનું સેવન કરી શકો છો