કેળા શરીરને સ્વસ્થ રાખે છે



કેળાનું સેવન દરરોજ કરવું જોઈએ



શું તમે જાણો છો કે દરરોજ કેટલા કેળા ખાવા જોઈએ



સામાન્ય વ્યક્તિએ દરરોજ 1-2 કેળાનું સેવન કરવું જોઈએ



જો કોઈ બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લો



વધુ કેળા ખાવાથી ગેસ અપચો જેવી સમસ્યા થઈ શકે છે



કેળામાં ભરપૂર વિટામિન્ટ હોય છે



કેળા તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



દૂધ અને કેળા સાથે ખાવાથી ઘણા ફાયદા પહોંચે છે



દરરોજ સવારે કેળાનું સેવન કરવું જોઈએ