અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક



પલાયેળા અખરોટ ખાવાથી ડબલ ફાયદા થાય છે



અખરોટ સુપરફૂડ છે જેમાં વિટામિન્ટ અને ફાઈબર હોય છે



તમારા પાચનની ક્રિયાને અખરોટ સરળ બનાવે છે



પલાળેલા અખરોટ પાચન સંબંધિત તમામ સમસ્યાને દૂર કરે છે



પલાળેલા અખરોટ હાર્ટ માટે પણ ફાયદાકારક



અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે શરીર માટે સારુ



અખરોટનું સેવન માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક



અખરોટના સેવનથી તમારા મૂડમાં પણ સુધારો થાય છે



દરરોજ સવારે પલાળેલા અખરોટનું સેવન કરો