ચાલવાની આદત એ સૌથી સરળ અને અસરકારક કસરતો પૈકીની એક છે વજન ઘટાડવા, હૃદયને સ્વસ્થ રાખવા અને તણાવથી રાહત મેળવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. નિયમિત ચાલવાથી તમારું શરીર ફિટ, સ્વસ્થ અને ઊર્જાવાન રહે છે અને તમારું મન શાંત રહે છે. તમારા ચાલવા માટે નિયમિત સમય (સવાર કે સાંજ) નક્કી કરો. આરામદાયક કપડાં અને ચાલવા માટે યોગ્ય રીતે ફિટિંગવાળા જૂતા પહેરો. 10-15 મિનિટની વોકિંગની શરૂઆત કરો અને પછી ધીમે ધીમે સમય અને અંતર વધારતા જાઓ. તેનાથી તમારો સ્ટેમિના તો વધશે જ પરંતુ ચાલવામાં પણ સરળતા રહેશે. ચાલવા માટે પ્રાકૃતિક વાતાવરણ સાથેનું સ્થળ પસંદ કરો જેમ કે પાર્ક, બગીચો