એલચીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

ગરમ પાણીમાં બે એલચી નાખી સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે

શરદી ઉધરસની સમસ્યા હોય તો દૂર થશે

મોંઢામાંથી આવતી ખરાબ દુર્ગંધ દૂર થશે

રાત્રે એલચી ખાવાથી ગેસ અપચોની સમસ્યા દૂર થાય છે

રાત્રે એલચી ખાવાથી સારી ઊંઘ આવે છે

તેમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો

રાત્રે એલચી ખાવાથી પાચનક્રિયા સારી રહે છે

એલચી ખાવાથી આપણા સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે

રાત્રે સૂતા પહેલા એલચીનું સેવન સૌથી બેસ્ટ