ગળામાં ખરાશને દૂર કરવાનો કારગર ઉપાય



ગળામાં ખરાશને આ રીતે કરો દૂર



મધમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ છે



હૂંફાળા પાણીમાં મધને મિક્સ કરીને પીવો



મીઠાના પાણીના કોગળા કરવાથી થશે ફાયદો



બેકિંગ સોડાના પણ કોગળા કરી શકો છો



વિટામિન સી ખરાશને દૂર કરે છે.



વિટામિન સીને ટેબલેટ લઇ શકો છો



જિંજરનું દૂધ પણ કારગર ઉપાય છે



જિંજરનું દૂધ પણ કારગર ઉપાય છે



લીબુંનું હુંફાળા પાણીમાં સેવન કરી શકો છો