2 મોટા ઈંડામાંથી 12 થી 14 ગ્રામ પ્રોટીન મળે છે.

Published by: gujarati.abplive.com

એક વાટકી દાળમાં 9 થી 12 ગ્રામ પ્રોટીન હોય છે.

Published by: gujarati.abplive.com

પ્રોટીનની બાબતમાં દાળ કરતા ઈંડા વધુ શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

2 ઈંડા 1 વાટકી દાળ કરતા વધુ પ્રોટીન પૂરું પાડે.

Published by: gujarati.abplive.com

સરેરાશ ઘરે બનાવેલી દાળમાં 10 ગ્રામ પ્રોટીન હોય.

Published by: gujarati.abplive.com

ઈંડામાં પ્રોટીન સાથે વિટામિન B12 અને D હોય છે.

Published by: gujarati.abplive.com

દાળમાં ફાઈબર, આયર્ન અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.

Published by: gujarati.abplive.com

સ્નાયુઓના વિકાસ માટે ઈંડા ખાવા વધુ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

દાળ ખાવાથી કેટલાક લોકોને ગેસની સમસ્યા થઈ શકે.

Published by: gujarati.abplive.com

કેલરીની દ્રષ્ટિએ દાળ અને ઈંડા બંને સમાન માનવામાં આવે.

Published by: gujarati.abplive.com