શિયાળામાં પણ નહિ સતાવે શરદી, ફોલો કરો આ નિયમ

Published by: gujarati.abplive.com

રોજ સવારે ગરમ દૂધ પીવો

Published by: gujarati.abplive.com

હળદર અને સૂંઠનો પાવડર ઉમેરી દૂધ પીવો

Published by: gujarati.abplive.com

રોજ બે પેશી ખજૂરનું સેવન કરો

Published by: gujarati.abplive.com

રોજ બે સિઝનલ ફળોનું કરો સેવન

Published by: gujarati.abplive.com

ખાટા ફળો ઇમ્યુનિટી બૂસ્ટર છે

Published by: gujarati.abplive.com

વિટામિન સીથી ભરપૂર 2 ફળનું રોજ કરો સેવન

Published by: gujarati.abplive.com

ખાટા ફળોના સેવનથી રોગો દૂર રહે છે.

Published by: gujarati.abplive.com

રોજ બે આંબળાનું સેવન કરો

Published by: gujarati.abplive.com

આ નિયમ આપને શિયાળામાં પણ શરદીથી દૂર રાખશે

Published by: gujarati.abplive.com