વધારે માત્રામાં પ્રોટીન પાઉડર ખાવાથી કિડની પર ભાર પડી શકે છે

Published by: gujarati.abplive.com

કેટલીક વખત પેટમાં પણ દુખાવો થઈ શકે છે

વધારે તોનો ઉપયોગ કરવાથી વજન વધી શકે છે

પ્રોટીન પાઉડર લેવાથી લોકોને ઍલર્જી થાય છે

વધારે માત્રામાં પ્રોટીન પાઉડર લેવાથી લિવર પર તાણ પડી શકે છે

નિષ્ણાતો મુજબ, પ્રોટીન પાઉડરથી શરીરમાં પાણીની ઉણપ થાય છે

લાંબા સમય સુધી તેને લેવાથી હોર્મોન બેલેન્સ પણ બગડી શકે છે

કેટલીક પ્રોટીન પાઉડરમાં કેમિકલ્સનો વપરાશ થાય છે

પ્રોટીન પાઉડર લેવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે