નાના બાળકોનું જમવામાં ખાસ ધ્યાન રાખવુ પડે છે બાળક છ મહિનાનું થાય ત્યારે ખોરાક ખાવાનું શરૂ કરે છે નાનુ બાળક થોડા સમય સુધી માત્ર દૂધ પર રહે છે વજન વધારવા કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવી જોઈએ કેળા એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે જે બાળકોનું વજન વધારવામાં મદદ કરે છે બાળકોને છૂંદેલા ફળો ખવડાવવા ખૂબ જ ફાયદાકારક મગ દાળ ખીચડી એક સંપૂર્ણ ભોજન છે વજન વધારવા તે પણ ખવડાવો બાળકોને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળે તેવા ખોરાક આપો