પેટમાં ઇન્ફેકશનમાં ફોલો કરો આ ડાયટ પ્લાન



પેટમાં ઇન્ફેકશન માટે ખરાબ ફૂડ હેબિટ જવાબદાર



આ સમસ્યામાં દહીં અને છાશું કરો વધુ સેવન



છાશ અને દહીં પાચન તંત્ર માટે ગુણકારી છે



છાશ અને દહીં હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે



કેળા, સંતરા અને દ્રાક્ષ જેવા તાજા ફ્રૂટ્સ ખાઓ



આ ફ્રૂટ્સ ખાવાથી ઇન્ફેક્શન દૂર થાય છે.



મધને ડાયટમાં કરો સામેલ



પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી રાહત થશે