પેટમાં ઇન્ફેકશનના મુખ્ય કારણો



પેટના ચેપનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે.



આ સમસ્યા મુખ્યત્વે વાઈરલ ઈન્ફેક્શન છે



આ રોગ બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે થાય છે.



દુષિત પાણી પીવાથી આ સમસ્યા થાય છે



દુષિત ખોરાક ખાવાથી પણ થાય છે આ રોગ



વધુ તીખી વસ્તુઓ ખાવાથી પણ થઇ શકે છે