સાવધાન લૂ હાર્ટને પણ કરે છે ડેમેજ



સાવધાન લૂ હાર્ટને પણ કરે છે ડેમેજ



ગરમી વધતા શરીરમાં પાણીની કમી થાય છે



જેની શરીરના ફંકશન પર પણ થાય છે અસર



જેની અસર હાર્ટની કાર્યક્ષમતા પર પડે છે



આ કારણે ગરમીમાં હાઇડ્રેઇટ રહેવું જરૂરી છે



લૂ લાગવાથી હાર્ટ અટેક આવી શકે છે.



ચક્કર આવવા, અંધારા આવવા જેવી સ્થિતિ સર્જાઇ છે



ગરમીમાં તેજ માથામાં દુખાવો થવો



બેહોશી જેવી પણ સ્થિતિ થઇ શકે છે