આ આદત લિવરને કરશે ડેમેજ



અનહેલ્ધી ડાયટ લિવરને ડેમેજ કરશે



પ્રોસેસ્ડ ફૂડ, રિફાન્ડ સુગરને અવોઇડ કરો



આ ફૂડના અતિરેકથી લિવર ફેલ્યોર પણ થશે શકે છે



મેદસ્વિતાના કારણે પણ લિવર ડેમેજ થાય છે



મેદસ્વીતાના કારણે લિવરમાં સોજો આવે છે.



ડિહાઇડ્રેશનની સ્થિતિ પણ લિવરને ડેમેજ કરે છે



ડિહાઇડ્રેશનના કારણે શરીરમાંથી કચરો બહાર જતો નથી



જેના કારણે લિવર ડેમેજની સ્થિતિ સર્જાઇ છે



ધૂમ્રપાનની આદત પણ લિવરને ડેમેજ કરે છે



અનસેફ સેકસથી હેપેટાઇસિસ સીનો ખતરો વધી જાય છે



હેપેટાઇસિસ લિવરની કોશિકાને નુકસાન કરે છે