દરેકના ઘરમાં ભોજનમાં મીઠું ખાવામાં આવે છે



વધુ પડતું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક



યોગ્ય માત્રામાં તેનું સેવન કરવું જોઈએ



દરરોજ માત્ર 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ



વધુ મીઠું ખાવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનો ખતરો



મીઠું ખાવાથી તમારા શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે



મીઠું ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે



પેટ ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે



કિડની માટે પણ સમસ્યાઓનું કારણ બની શકે છે



વધુ મીઠું ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધવા લાગે છે