લીંબુ પાણી આંતરડાની સમસ્યાઓ દૂર કરે છે દરરોજ જમ્યા પહેલા લીંબુ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે જેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે લીંબુ પાણી ભૂખને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે લીંબુ પાણી મેટાબોલિઝમ વધારે છે લીંબુ પાણી પીવાથી માનસિક શાંતિ મળે છે જમ્યા પહેલા લીંબુ પાણી પીવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે લીંબુ પાણી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદરૂપ છે લીંબુમાં હાજર વિટામિન સી ત્વચાને ચમકદાર બનાવે છે આ પાણી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે