આકરા તાપને કારણે માથામાં થાય છે દુખાવો? કરો આ ઉપાય

Published by: gujarati.abplive.com

Published by: gujarati.abplive.com

ડિહાઈડ્રેટ થવાથી માથામાં દુખાવો થાય છે.

Published by: gujarati.abplive.com

તરત પૂરતું પાણી પીવાથી રાહત મળે છે

Published by: gujarati.abplive.com

નારિયેળ પાણી પીવું શરીરને ઠંડક આપે છે.

Published by: gujarati.abplive.com

ઠંડા પાણીથી માથા પર પટ્ટી રાખવી ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

મોબાઈલ અને સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરવો

Published by: gujarati.abplive.com

આંખો અને માથાને આરામ આપવો જરૂરી છે.

Published by: gujarati.abplive.com

હળવા અને ઠંડા ખોરાકનું સેવન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com