ચેરી પીળા રંગથી લઈ લાલ સુધી એમ અલગ-અલગ શેડ્સમાં આવે છે



જેમાંથી લાલ ચેરીમાં સૌથી વધારે વિટામિન્સ હોય છે.



તેમાં વિટામિન એ, બી, સી અને ઈ સહિત મિનરલ્સ ભરપૂર માત્રામાં મળી રહે છે



ચેરીમાં પોટેશિયમ હોય છે



જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



વજન ઘટાડવામાં મદદરૂપ છે



ઊંઘના ચક્રને સંતુલિત કરવામાં મદદ કરે છે ચેરી



યાદશક્તિ વધારવામાં મદદરૂપ છે



કેન્સર, ડાયાબિટીસ અને સંધિવા જેવા રોગોનું જોખમ ઘટાડે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે