રસોડામાં રાખવામાં આવેલ મસાલા સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે તે ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક છે. ખાસ કરીને જીરું, વરિયાળી અને અજમાના ઘણા હેલ્થ બેનિફીટ છે આ મિશ્રણનું સેવન કરીને તમે વજન ઘટાડી શકો છો આ સિવાય આપ ગળામાં ઇન્ફેકશનથી રાહત મેળવી શકો છો શરદીની સમસ્યામાં પણ આ મસાલાના ચૂર્ણથી રાહત મેળવી શકો છો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરુપ છે પેટની સમસ્યાઓથી છૂટકારો મળે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે