માટલાનું પાણી પીવાથી શરીરને અનોખ ફાયદા થાય છે માટલાનું પાણી શરીરના પીએચ લેવલને બેલેન્સ કરે છે તેનું પાણી પીવાથી માટીના નેચરલ મિનરલ બોડીમાં પહોંચે છે તેની સામે ફ્રિજના પાણીમાં એક પ્રકારનો ગેસ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. માટલાનું પાણી પીવાથી કફ અને કોલ્ડ જેવી સમસ્યા થતી નથી માટલાનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ પણ બહાર નીકળે છે. માટલાનું પાણી પીવાથી શરીરમાં ક્ષારતા વધે છે જેનાથી મોંમાંથી ગંધ નથી આવતી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે