આપણા શરીરના દરેક અંગો ખૂબ જ ખાસ છે આ ખાસ અંગોમાંથી એક લીવર છે તેના ખરાબ થવા પર કેટલાક લક્ષણો દેખાવા લાગે છે પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું પગ અને પગની ઘૂંટીઓમાં સોજા ત્વચા પર ખંજવાળ ઉબકા, ઉલટી અને ઝાડા વજનમાં ઘટાડો અને સ્નાયુઓની નબળાઇ જો આ લક્ષણો વારંવાર દેખાઈ તો ડોક્ટરની સલાહ લો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે