કાળા મરીનો ઉપયોગ સ્વાદ વધારવા માટે થાય છે



તેને ખાવામાં સામેલ કરવાથી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે.



તેને ચાવીને ખાવાથી પાચન સુધરે છે



કબજીયાતમાં રાહત મળે છે



કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે



બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે



વજન ઘટાડવામાં મદદ કરે છે



રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



કાળા મરી ચેપ સામે લડે છે, ઘા રૂઝવામાં મદદ કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે