સીતાફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે



તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ હોય છે



સીતાફળમાં એન્ટીઓક્સીડેન્ટ ખૂબ સારી માત્રામાં જોવા મળે છે



સીતાફળમાંનું સેવન ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે



હૃદયને સ્વસ્થ રાખે છે સીતાફળ



કેન્સરના કોષોને વધતા અટકાવે છે



આંખોની રોશની વધારે છે



હાઈ બ્લડ પ્રેશર સામે રક્ષણ આપે છે



આ ફળનું સેવન અઠવાડિયામાં માત્ર 2 થી 3 વખત કરવું યોગ્ય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે