આ ફળ મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનું ફળ છે



જો કે હવે ડ્રેગન ફ્રુટની ખેતી ગુજરાતમાં પણ થવા લાગી છે



ડ્રેગન ફ્રુટના અનેક હેલ્થ બેનિફિટ છે



ડ્રેગન ફ્રૂટમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ, ફાઈબર્સ અને વિટામિન સી હોય છે



જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પણ, ડ્રેગન ફ્રૂટ તમારા માટે શ્રેષ્ઠ છે.



લોહીમાં સુગરની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે



ડ્રેગન ફ્રૂટ પાચનને તંદુરસ્ત રાખે છે



તે પેટ અને આંતરડાના સારા માઇક્રોબાયોમને પ્રોત્સાહન આપે છે.



ડ્રેગન ફ્રૂટ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે