પાણીમાં ઘણા પ્રકારના ખનિજો જોવા મળે છે



જે આપણા શરીરને હાઇડ્રેટેડ રાખે છે



આલ્કલાઇન, મિનરલ અને સ્પ્રિંગ વોટર એમ ત્રણ મુખ્યા પાણીના પ્રકારો છે



જેમાંથી આલ્કલાઇન વોટર આજકાલ ખુબ ચર્ચામાં છે



બોલિવૂડ અને ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી હસ્તીઓ આલ્કલાઈન વોટર પીવે છે



એજીંગ પ્રક્રિયા ધીમી કરે છે



તે શરીરની એસિડિટી ઘટાડે છે



આલ્કલાઈ વોટર મિનરલ્સ પૂરા પાડે છે



પાચનતંત્ર સુધારે છે



શરીરમા ઊર્જા વધારે છે