ગાજરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક શિયાળામાં ગાજર ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે ગાજરમાં ઘણા વિટામિન અને પોષકતત્વો હોય છે ગાજરમાં રહેલું વિટામિન એ અને લ્યુટિન આંખો પણ ખૂબ જ સારુ પોટેશિયમ અને સોડિયમથી ભરપૂર ગાજર બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે છે ગાજરનું સેવન હાર્ટ માટે પણ ખૂબ જ સારુ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ગાજર વરદાન સમાન ગાજર ખાવાથી શરીરને વિટામિન સી મળે છે દરરોજ ગાજરના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે શિયાળામાં દરરોજ ગાજરનું સેવન કરવું જોઈએ