મેથી એ આપણા રસોડામાં ફાયદાકારક મસાલાઓમાંથી એક છે



મેથી પાચન તંત્ર અને પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.



મેથી વાળને મજબૂત બનાવે છે



મેથીમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, ઝિંક, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે



મેથીના દાણામાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે



પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે મેથી



હૃદય રોગના જોખમને ઘટાડે છે



મેથીનું પાણી ત્વચાની એલર્જીને ઓછી કરે છે



સાંધાના દુખાવાથી પણ મેથીના પાણીથી રાહત મળે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે