દારૂ પીવાથી કયા-કયા કેન્સર થઇ શકે છે, જાણો દારૂ પીવાથી 12 પ્રકારના કેન્સરનું જોખમ રહે છે દારૂ પીવાથી પેટનું કેન્સર ઝડપથી થાય છે દારૂ પીવાથી સ્વાદુપિન્ડનું પણ કેન્સર થાય છે દારૂ પીવાથી મોઢાના કેન્સરનું જોખમ વધી જાય છે દારૂ પીવાથી ગળાનું કેન્સર થઇ શકે છે દારૂ પીવાથી કંઠસ્થાન અને અન્નનળીનું કેન્સર થાય છે આ ઉપરાંત દારૂ પીવાથી અન્ય જોખમો રહે છે all photos@social media