ફ્લેટ ટમી માટે કરો આ 7 ઉપાય વજન ઓછું કરવા માટે યોગ કારગર હુંફાળું પાણી પીવાની આદત પાડો તેનાથી મેટાબોલિઝ્મ સારૂ રહે છે. સારી રીતે ચાવીને ખાવાની આદત પાડો સવારે ખાલી પેટ મેથીનું પાણી પીઓ 30 મિનિટ ઝડપથી ચાલવાની આદત પાડો આદુનું પાણી પણ વજન ઘટાડે છે જીરા પાણી પણ પેટની ચરબી ઉતારશે દુધીના જ્યુસનું સેવન કરવાથી ટમી ફેટ ઉતરશે