ખીલ માટે આપની આ આદત જવાબદાર



શું આપને વધુ પિમ્પલ્સ થાય છે



આ કારણે વધુ પિમ્પલ્સની કરે છે ફરિયાદ



જંક ઓઇલી ફૂડ ખીલ માટે જવાબદાર



બ્યુટી પ્રોડક્ટસનો આડેધડ ઉપયોગ



સવારે ઉઠતાની સાથે જ ચહેરો ન રગડો



આ સમયે ચહેરા પર કુદરતી તેલ હોય છે,



જે રગડી દેવાથી સ્કિન ડ્રાય બની જાય છે



ઓછું પાણી પીવાની આદત ખીલનું કારણ બને છે.



સનસ્ક્રિન લગાવ્યા વિના જ્યારે આપ બહાર જાવ છો



તો આ ભૂલને કારણે પણ ખીલ થાય છે.



સીટીએમને ફોલો ન કરવું ખીલનું કારણ બને છે



સીટીએમનો અર્થ છે.



ક્લિન્ગિં, ટોનિંગ, મોશ્ચરાઇઝિંગ,



આ સ્ટેપને ફોલો ન કરવાથી ખીલ વધી શકે છે