ભીંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ ભીડામાં પેક્ટિન નામનું તત્વ હોય છે જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે તેમાં વિટામિન A અને બીટા કેરોટિન સૌથી મહત્વના પોષક તત્વો બંને આંખોની રોશની માટે ફાયદાકારક છે મોતિયા અને બીજી બિમારીઓથી દૂર કરવામાં મદદરૂપ ભીંડામાં ડાઇટ્રી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ રાખવાનું કામ કરે છે ભીંડાનું સેવન તમને ઘણી બીમારીઓથી બચાવે છે તમે ભીંડાને આજથી જ ડાયેટમાં સામેલ કરી શકો છો