ડાયાબિટીસમાં, તમે ચોખાને અન્ય પૌષ્ટિક વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો, આનાથી શુગર લેવલ પર વધારે અસર થતી નથી. જેમ કે- કઠોળ, લીલા શાકભાજી, લીન પ્રોટીન, દહીં.
કેટલાક ચોખા આખા અનાજમાં આવે છે. જેમાં બ્રાઉન રાઇસનો સમાવેશ થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ આખા અનાજનું સેવન કરીને કાર્બોહાઈડ્રેટનું સેવન કરી શકે છે.