લોકોમાં પેટની ચરબીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે



ખરાબ ખાન પાન અને બેઠાણું જીવન તેના માટે જવાબદાર છે



તમે કેટલાક ઘરેલું ઉપાયથી પેટની ચરબી ઓછી કરી શકો છો



આખા દિવસમાં ઓછામાં ઓછું 3-4 ગ્લાસ નવશેકું પાણી પીવું



ભોજન કરતી વખતે પાણી ન પીવું. તેનાથી ખોરાક બરાબર પચતો નથી



ડાયટમાં પાલક, મેથી અને કોબીજ જેવા લીલાં શાકભાજી સામેલ કરો



રોજ 1 વાટકી દહીં ખાઓ



રોજ એક ચમચી અળસી ખાવાથી પેટની ચરબી વધતી નથી.



રેગ્યુલર 1 કપ પાણીમાં 1 ચમચી વરિયાળી નાખીને ઉકાળીને પીવો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે