નાશપતીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક તેમાં એમિનો એસિડ, ફાઈબર અને વિટામિન્સ હોય છે નાશપતીનું સેવન તમને ઘણા રોગોથી દૂર રાખે છે હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે કોલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટને સ્વસ્થ રાખે છે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે નાશપતી પાચન સુધારવામાં પણ મદદ કરે છે સ્કીન માટે પણ તેનુ સેવન ખૂબ જ ફાયદાકારક છે તેમાં વિટામિન એ અને સીની માત્રા વધુ હોય છે નાશપતીના સેવનથી ઘણા રોગો તમારાથી દૂર રહેશે