લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી સ્વાસ્થ્યને ફાયદા થાય છે. સવારે લીલા ઘાસ પર ચાલવાની હંમેશા સલાહ અપાવમાં આવે છે. આંખની રોશની વધે છે સ્કિન એલર્જીની સમસ્યામાં પણ આ પ્રયોગ ઉપકારક છે. પગની માંસપેશીઓ અને તળિયા અને ઘૂંટણને રિલેકશન મળે છે તણાવથી રાહત મળે છે સાઈટીકા, કમરના દુખાવામાં ફાયદો થાય છે ખુલ્લી હવામાં રહેવાથી પગને પુષ્કળ ઓક્સિજન મળે છે બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, જેના કારણે થાક લાગતો નથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે