ફુલાવર ઘણા વિટામિન્સથી ભરપૂર છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ દરરોજ ફુલાવર ખાવાથી કેટલાક લોકોને સમસ્યા થઈ શકે છે ફુલાવર ખાવાથી પેટ ફૂલવું, ગેસ અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે ગેસ અને બ્લોટિંગની સમસ્યા હોય તેમણે ફુલાવર ન ખાવી જોઈએ થાઈરોઈડની સમસ્યામાં ફુલાવર ન ખાઓ પથરી હોય તો ફુલાવર ન ખાઓ જો તમને લોહી ગંઠાઈ જવાની સમસ્યા છે તો ફુલાવર ન ખાવો ગર્ભાવસ્થા દરમિયાન ફુલાવર ન ખાઓ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે