સામાન્ય રીતે ફટકડીનો ઉપયોગ પાણી સાફ કરવા માટે થાય છે



જો કે, તેના ઘણા હેલ્થ બેનિફીટ પણ છે



ફટકડીનું રાસાયણિક નામ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે



જ્યારે પણ સામાન્ય ઈજા થાય ત્યારે ફટકડી લગાવો



પાણીમાં ફટકડી ઉમેરીને ન્હાવાથી પરસેવાની સમસ્યાથી રાહત મળે છે



દાંતના દુખાવામાં ફાયદાકારક છે ફટકડી



ત્વચા માટે ફાયદાકારક છે ફટકડી



ફટકડી માથામાં રહેલ જૂ અને ગંદકીને દૂર કરવામાં મદદ કરી શકે છે



તાવ, ઉધરસ અને અસ્થમા પણ ઠીક થશે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે