લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે ટીંડોળા પણ આવું જે લીલું શાક છે જે સ્વાદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારૂ માનવામાં આવે છે ટીંડોળા વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્નનો સારો સ્ત્રોત છે એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો પણ છે ટીંડોળા વજન ઘટાડવામાં પણ કારગર છે ડાયટમાં ટીંડોળાને સામેલ કરવાથી આયરનની પૂર્તિ થાય છે. તે પાચનતંત્રને દુરસ્ત કરે છે ડાયરિયાની સમસ્યાથી રાહત મળે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે