મોટા ભાગના લોકો સુવા માટે ઓશિકાનો ઉપયોગ કરે છે જોકે આ ઓશિકું ક્યારેય તમને મોટા બિમારી તરફ લઈ જાય છે યોગ્ય ઓશિકાનો ઉપયોગ ન કરવામાં ન આવે તો અનેક સમસ્યા થઈ શકે છે ખોટી ઊંચાઈના ઓશીકાનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થાય છે જાડા ઓશીકાનો ઉપયોગ કરવાથી કરોડરજ્જુમાં વળાંક આવે છે જેનાથી પીઠનો દુખાવો થઈ શકે છે. ખોટી ઊંચાઈના ઓશીકાનો ઉપયોગ કરવાથી ગરદનમાં નબળાઈ આવી શકે છે ઓશીકામાં ધૂળ અને ગંદકીમાં ભેજને કારણે બેક્ટેરિયા વધે છે આ બેક્ટેરિયા સૂતી વખતે નાક કે મોં દ્વારા શરીરમાં પ્રવેશે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે