ઝડપથી તરશે વજન આ 5 નિયમ અનુસરો વધતું વજન સામાન્ય સમસ્યા છે મોટાભાગના લોકો તેનાથી છે પીડિત અયોગ્ય આહાર શૈલી તેના માટે જવાબદાર વેઇટ લોસ માટે ડાયટિંગ કરવું અનિવાર્ય સવારે ખાલી પેટ ડિટોક્સ ડ્રિન્કનું કરો સેવન નિયમિત 3થી4 લિટર પાણી પીઓ શરીરને હાઇડ્રેઇટ રાખવા પાણી જરૂરી નિયમિત 8 કલાકની ઊંઘ નિયમિત લો