વટાણા એક હેલ્ધી શાક છે



વટાણા એ શાકભાજી છે જે શિયાળામાં ખુબ વેચાય છે



તેને વધુ ખાવાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે



પેટની સમસ્યાઓ થઈ શકે છે



પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે



શરીરમાં યુરિક એસિડની માત્રાને વધારી શકે છે



વજન વધવાની શક્યતા રહે છે



દિવસમાં 1 કપથી વધુ વટાણા ન ખાવા



કિડની સ્ટોનના દર્દીઓએ પણ વટાણા ઓછા ખાવા જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે