કલોંજી પોષક તત્વોનું પાવરહાઉસ છે.



તે વિટામિન, ફાઈબર, એમિનો એસિડ, પ્રોટીન, ફેટી એસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર છે.



તે ત્વચાની સમસ્યાઓમાં ફાયદાકારક છે



વજન ઘટાડવા માટે ફાયદાકારક છે



થાઈરોઈડની સમસ્યામાં ફાયદાકારક છે



કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદાકારક છે



બ્લડ શુગર લેવલ માટે ફાયદાકારક છે



ખરતા વાળથી છુટકારો અપાવે છે



ગરમ તાસીર ધરાવતા લોકો કલોંજીના તેલનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે