મકાઇને શેકીને, બાફીને અથવા તેનું શાક બનાવીને ખાવામાં આવે છે મકાઇમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનઝિ, ઝિંક, કોપર, આયર્ન હોય છે મકાઇ સૂક્વીને દળીને તેનો લોટ બનાવવામાં આવે છે મકાઈનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે મકાઇમાં રહેલાં ફાઇબર કોલેસ્ટરોલ ઘટાડીને કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટાડે છે. ડાયાબીટિસના દર્દીઓ પ્રમાણસર મકાઇ ખાઇ શકે છે ફોલેટ વધુ હોવાથી નવા સેલ્સ બને છે, જે પ્રેગ્નન્સી દરમિયાન ફાયદાકારક છે પરંતુ તેનાથી ગેસ, અપચો થતા હોવાથી રાત્રે ન ખાવા. તેમાંનું બીટા-ક્રીપટોકઝાથીન ફેફસાંના કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે