1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે



એઈડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી સિન્ડ્રોમ



એચ.આય.વી એટલે હ્યુમન ઇમ્યુનોડીફિસિયન્સી વાયરસ જેને લીધે એઈડ્સ થાય છે



જો શરીરમાં કેટલાર લક્ષણો દેખાય તો એઈડ્સની તપાસ કરાવવી જોઈએ



યુરીનનો રંગ બદલાવો



10 દિવસથી વધારે તાવ રહેવો



વધારે પડતો પરસેવો ખાસ કરીને રાતે



કોઈપણ કારણ વિના વજનમાં ઘટાડો



તે પણ શક્ય છે કે વ્યક્તિ HIV સંક્રમણ હોવા છતાં કોઈ લક્ષણો ન બતાવે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે