સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે શું તમે જાણો છો કે રોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ આપણું શરીર 60 ટકા પાણીથી બનેલું છે એક પુરુષે આખા દિવસમાં લગભગ 3 લિટર પાણી પીવું જોઈએ જ્યારે સ્ત્રીઓએ 24 કલાકમાં 2 લિટર કરતાં થોડું વધારે પાણી પીવું પાણી પીવાથી તમે ઊર્જાવાન રહો છો સવારે ખાલી પેટ પાણી પીવાથી ઘણા ફાયદાઓ છે તમે ગરમ પાણી પણ પી શકો છો પરસેવો વધુ આવતો હોય તો 3થી 4 લીટર પાણી પીવું જોઈએ પાણી તમને એકદમ સ્વસ્થ રાખે છે