ખરાબ ખાનપાન ડાયાબિટીસનું કારણ બની શકે છે ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ વધે છે આપણું શરીર લાંબા સમય પહેલા સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે સતત ભૂખ અને થાક શુષ્ક મોં અને ત્વચામાં ખંજવાળ ખાધા પછી પેટમાં ભાર થઇ જવું આાંખમાં અંધાપો આવવો કે ઝાંખપ વળવી પેશાબમાં ચેપ લાગવો વારંવાર પેશાબ લાગવો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે