કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે લીમડો બ્લડ પ્યુરીફાય કરે છે લીમડો સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક છે ચહેરા પર લીમડાની પેસ્ટ લગાવવાથી ખીલ અને ડાઘથી છૂટકારો મળે છે લીમડાથી લોહી શુદ્ધ થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે. લીમડાનો પાવડર અને લીમડાના પાનને ગરમ પાણીમાં નાખીને સ્નાન કરવું પરંતુ તેના વધુ પડતા સેવનથી એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે