આજકાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે



ઘણા લોકોને નાની ઉંમરમાં આ સમસ્યાનો સામનો રરવો પજી રહ્યો છે



પોષણની ઉણપ એ વાળ ખરવાના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે



વાળ ખરવા અને વાળની ​​સમસ્યાનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે



થાઈરોઈડનું અસંતુલન પણ વાળ ખરવાનું મુખ્ય કારણ હોઈ શકે છે



સામાન્ય રીતે મેનોપોઝ દરમિયાન મહિલાઓના વાળ ઝડપથી ખરવા લાગે છે.



હોર્મોનલ ફેરફારો વાળ ખરવાનું કારણ બની શકે છે



ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરવાથી વાળને નુકશાન થાય છે



કેટલીક દવાઓ વાળ ખરવાનું કારણ બની શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે