રતન ટાટાને હતી લૉ બ્લડ પ્રેશરની બીમારી, બચવા આટલુ કરો



લૉ બ્લડ પ્રેશરનો ઇલાજ શું છે ? જાણી લો



ભોજનમાં મીઠું વધુ હોય તેવા ખોરાક ખાઓ



પુષ્કળ પ્રવાહી પીવો, દારૂ-સિગારેટથી દૂર રહો



નિયમિત વ્યાયામ કરો, ભારે વસ્તુઓ ઉપાડવાનું ટાળો



બેઠા પછી ઊઠતી અને નમતી વખતે સાવચેત રહો



હંમેશા સૂતી વખતે તમારું માથું ઊંચું રાખો



શૌચક્રિયા કરતી વખતે વધુ તાકાત કરવાનું ટાળો



લાંબા સમય સુધી સ્થિર ઊભા રહેવાનું ટાળો



લાંબા સમય સુધી ગરમ પાણીના સંપર્કમાં ન રહો



all photo@social media